વિજાતીય(વિરોધી) રંગ(Constrast Colour)

વિજાતીય(વિરોધી)રંગપદ્ધતિ

  (Constrast Colour) :


રંગચક્રમાં સામસામે આવતા રંગો વિજાતીય રંગો કહેવાય છે. આકૃતિમાં દર્શાવેલ રંગચક્રમાં કોઈ પણ એક રંગ ઉપર આંગળી મૂકતા તેની સામેનો રંગ તે રંગનો વિજાતીય રંગ કહેવાય છે

લાલ રંગનો વિજાતીય રંગ લીલો છે. પીળા રંગનો વિજાતીય રંગ જાંબલી છે અને વાદળી રંગનો વિજાતીય રંગ કેસરી છે ?

ચિત્રમાં જ્યારે કોઈ એક રંગ અને તેનો વિજાતીય રંગ સાથે સાથે વપરાય ત્યારે વિજાતીય રંગ-પદ્ધતિનું નિર્માણ થાય છે. આ રંગો લોકોને આકર્ષવામાં મદદરૂપ બને છે. આ રંગો વ્યાવસાયિક ચિત્રકલા (Commercial art)માં વધુ વપરાય છે. તેથી જાહેરાતો, પુસ્તક કે સામયિકોમ આવરણ, ગ્રીટિંગ્સ કાર્ડ વગેરેમાં વધુ વપરાય છે. 

टिप्पणियाँ