drawing શું છે?( what is a drawing ?

 What is drawing?


Drawing એક રોચક વિસય છે. એના વિસે આજે આપણે  જાણવાના છીએ કે ચિત્ર શુ છે. ઘણી વાર આપણને દોરતા આવડતું હોય પરંતુ શું દોરવાનું છે. એ ખબર હોતી નથી. આજે આપણે આના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
   શું તમને ખબર છે કે આપણે જે આજુબાજુ જોઈએ છીએ ઝાડ , ફૂલ, પાનદડા, ઊચી ઊચી ઇમારતો એ બધું ડ્રોઇંગ જ તો છે. આ બધી ઈશ્વરની ડ્રોઈંગ છે. ઈશ્વરે આપણા આજુબાજુ રેખાઓ અને રંગોનો એવો કમાલનો ખેલ રચ્યો છે કે જેને આપણે વિચારી પણ નહી શકિએ શુ તમે આ દુનિયાને આકારો અને રંગો વગર વિચાર કરી શકો? નહી ને.
   સૌથી પેલા આપણે જાણીએ Drawing શું છે. Drawing એક એવી કલા છે. કે જેનાથી આપણે કઈ બોલ્યા વગર જ બીજાનો આપણી વાત કહી શકીએ એક પણ શબ્દ કહ્યા વગર 
જો આપણે ક કોઈ કુદરતની પેઈન્ટીગ બનાવી હોય અને ઘરમા લગાવી હોય તો આપણને એક રમણીય વાતાવરણનો અનુભવ થાય છે. આપણે પેઈન્ટીગમાં જે પ્રકારના રંગોનો ઉપયોગ કરીશું તે પ્રકારનો એ પેઇન્ટિંગ આપણને પ્રભાવ આપશે આપણે જાણીએ છીએ કે જુદા જુદા રંગોના જુદા જુદા રંગના ગુણધર્મો હોય છે.
   Drawing એ એવી કલા છે કે જે ચિત્રકારની ભાવના ને પેનસિલ અને રંગો દ્વારા કાગળ પર ઉતારાય છે. Drawing એ આપણા પૂર વજોએ આપેલી ભેટ છે. જ્યારે પહેલા  કેમેરા ન હતા ત્યારે લોકો ચિત્ર દ્વારા પોતાની યાદોને કેદ કરતા અને સાચવી રાખતા. હજુ પણ આપણને એવા જૂના જમાનાની કૃતિસો આપણને જોવા મળે છે કે જેને જોઈને આપણને એમ થાય છે કે આ વી રીતે થયુ હશે.
   જ્યારે લોકોને ભાસાની સમજ ન હતી ત્યારે લોકો એકબીજા સાથે  ઇસારા દ્વારા અથવા ચિત્રો દ્વારા જ વાતો કરતા અને એક બીજી ને પોતાની વાતો કહેતા.

टिप्पणियाँ