આંખ કેવીરીતે દોરવી બેગીનેર માટે (How to draw eyes for beginner )

 

આંખ કેવીરીતે દોરવી બેગીનેર માટે 

તો આવો જાણીએ કે કેવીરીતે આપણે  ફકત 9 સ્ટેપ માં એક સુંદર આંખ દોરી શકીએઆંખ કેવી રીતે દોરી સુ?


(1)
તમે પહેલા એક ડુંગર જેવી આકૃતિ દોરો જેવી તમે આ ફોટો માં જોઈ શકો છો ત્યાર બાદ
(2)
થોડો ઢળાવ લઇ નીચે થી ઊંધો ડુંગર જેવો દોરવો.
 (3)
પછી ઉપર થી એક લાઈન દોરવી.
(4)
પછી આંખ ની અંદર  ની કિકી  દોરવી અને તેની  એક નાનું વર્તુળ દોરવું.
(5)
અને ત્યાર બાદ જે આપડી આંખ ની પાંપણ  હોય ત્યાં નાના વાળ દોરવા  જે રીતે ફોટો માં છે.
(6)
પછી આંખ ની ઉપર આઈબ્રો ની  ઝાંખી  લાઈન દોરવી.
(7)
પછી આંખ ની કિકી માં જે જગ્યાએ  પ્રકાશ આવી રહીઓ છે ત્યાં માર્ક કરી લેવું.
(8)
પછી જે આપણી આઈબ્રો અને આંખ ની કિકી છે ત્યાં     થોડીક વાંકી      લાઈનો બનાવવાની  જે રીતે  માં છે.
(9)
     આ એક સિમ્પલ  આંખ છે બિગીનર્સ માટે  આમાં આટલું શીખવું જરૂરી પછી તમે જેમ જેમ પ્રેકટીસ કરતા જાસો
તેમ તેમ તમારી ડ્રોવિંગ સારી થતી જાસે  
પછી જ તમારે ટેક્સચર ની શરૂઆત કરવી જોઈએ.
     આ જ રીતે તમે ઘણા પ્રકાર ની આખો દોરી શકીએ છીએ. તમે તમારા પ્રમાણે આંખ ને ગમે તેવો આકાર આપી શકોછો. અહીં હું થોડા ફોટા આપું છું જેને જોઈને તમે વધુ ટેક્સચર વગેરે શીખીસકો છો.

टिप्पणियाँ

एक टिप्पणी भेजें