આંખ કેવીરીતે દોરવી બેગીનેર માટે
તો આવો જાણીએ કે કેવીરીતે આપણે ફકત 9 સ્ટેપ માં એક સુંદર આંખ દોરી શકીએઆંખ કેવી રીતે દોરી સુ?
(1)
તમે પહેલા એક ડુંગર જેવી આકૃતિ દોરો જેવી તમે આ ફોટો માં જોઈ શકો છો ત્યાર બાદ
થોડો ઢળાવ લઇ નીચે થી ઊંધો ડુંગર જેવો દોરવો.
(3)
પછી ઉપર થી એક લાઈન દોરવી.
(7)
તેમ તેમ તમારી ડ્રોવિંગ સારી થતી જાસે
પછી જ તમારે ટેક્સચર ની શરૂઆત કરવી જોઈએ.
આ જ રીતે તમે ઘણા પ્રકાર ની આખો દોરી શકીએ છીએ. તમે તમારા પ્રમાણે આંખ ને ગમે તેવો આકાર આપી શકોછો. અહીં હું થોડા ફોટા આપું છું જેને જોઈને તમે વધુ ટેક્સચર વગેરે શીખીસકો છો.













This blog is best evar
जवाब देंहटाएंI learn so much for this blog
जवाब देंहटाएं